બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ધર્મ / Daily Horoscope / rashifal also called horoscope based on zodiac learn how your day will be spent

રાશિફળ / આજે કોને મળશે શુભ સમાચાર અને કોને રાખવી પડશે સાવધાની? જાણો કેવો રહેશે આપનો દિવસ

Mayur

Last Updated: 09:22 AM, 7 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે નાની દીકરીઓને પીળી મીઠાઈનું દાન કરવાથી ભલું થશે, આ લોકોને આર્થિક સ્થિતિમાં સુધારો થવાના યોગ, જાણો શું કહે છે તમારું રાશિ ભવિષ્ય

આજનું પંચાંગ
07 11 2021 રવિવાર
માસ કારતક
પક્ષ શુક્લ
તિથિ ત્રીજ સાંજે 4.21 પછી ચોથ
નક્ષત્ર જ્યેષ્ઠા રાત્રે 9.03 પછી મૂળ
યોગ અતિગંડ
કરણ ગરજ
રાશિ વૃશ્ચિક (ન.ય.) રાત્રે 9.03 પછી ધન (ભ.ધ.ફ.ઢ.)

શુભાંક - આજનો શુભ અંક છે 7
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે લાલ અને નારંગી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.31 થી 1.16 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સાંજે 5.06 થી 6.30 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે પૂર્વ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે ઉત્તર - નૈઋત્ય
રાશિ ઘાત - મેષ રાશિ (અ.લ.ઈ.)

શું કરવું? : માતાજીને કાલે કેળાનું નૈવેદ્ય ધરાવવું
શું ના કરવું? : નાની કુંવાસીઓને દુ:ખી ન કરવી
આજનો મંત્ર: ઓમ રીમ્ નમઃ
આજનું દાન: નાની દીકરીઓને પીળી મીઠાઈનું દાન કરવું
----------------
મેષ (અ.લ.ઈ.)
સામાજીક સેવામાં રૂચી વધશે
વહીવટી કામમાં નુક્સાનથી સંભાળવું
સ્નેહીમિત્રોની મુલાકાતથી મન પ્રસન્ન જણાશે
વાયુજન્ય બીમારીમાં સાવધાની રાખવી

વૃષભ (બ.વ.ઉ.)
શેર સટ્ટાના કામકાજમાં લાભની સંભાવના
પરિવારમાં  સાધારણ ક્લેશ જણાશે
નાના મોટા રોકાણમાં લાભ થાય
માનસિક ચિંતાથી દૂર રહેવું

મિથુન (ક.છ.ઘ.)
ધંધા નોકરીમાં ઉત્તમ તક મળે
કુટુંબ પરિવારના સહયોગથી લાભ થાય
દાંપત્યસુખમાં વૃદ્ધિ થાય
લે-વેચના કામકાજમાં લાભની સંભાવના

કર્ક (ડ.હ.)
વ્યવસાયના કામમાં આવકમાં વૃદ્ધિ
મશીનરીને લગતા કામકાજમાં ફાયદો
ભાગીદાર પાર્ટનર સાથે યાત્રાના યોગ બને
સકારાત્મક વિચારોથી સાથીઓનો સહયોગ

સિંહ (મ.ટ.)
વ્યવસાયમાં નવા કામ મળે
સાથી કર્મચારી અને સહયોગીથી લાભ
માબાપના આશીર્વાદથી અધૂરા કામ પૂરા થાય
તબીયતની બાબતે સાચવીને કામકાજ કરવું

કન્યા (પ.ઠ.ણ.)
કોઈપણ પ્રકારની ઉધારી કરવી નહિ
લેવડ દેવડ અને નાણા બાબતે સાચવવું
મંગલપ્રસંગના કોઈ સારા સમાચાર મળશે
નજીકના સગાવાહલાથી પરેશાની જણાય

તુલા (ર.ત.)
સ્વાસ્થ્યની બાબતે સાવધાની રાખવી
ચંચળ સ્વભાવને સરળ બનાવો
કારણ વગરની યાત્રાથી બચવું
આપના કરેલા સારા કામની સરાહના થાય

વૃશ્ચિક (ન.ય.)
નોકરી ધંધામાં ધોખાઘડીથી બચવું
સંપત્તિ બાબતે વિચારીને નિર્ણય લેવો
સાથી મિત્રોનો ઉત્તમ સહકાર મળે
તબીયત બાબતે કાળજી રાખવી

ધન (ભ.ધ.ફ.ઢ.)
આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે
જવાબદારીવાળા કામમાં યશ મળશે
લાપરવાહીથી કરેલા કામમાં નુક્સાન થશે
જુના દર્દ અને પરેશાનીઓમાંથી મુક્તિ મળે

મકર (ખ.જ.)
સગા સ્નેહીજનોથી આર્થિક સહકાર મળશે
કોઈપણ જાતના રોકાણ માટે સમય સારો નથી
સાથીઓને મદદ કરવાથી પ્રસન્નતા વધશે
ટેકનીકલ ક્ષેત્ર સાથે જોડાયેલાને લાભ જણાય

કુંભ (ગ.સ.શ.ષ.)
મિત્રો દ્વારા માનસિક વ્યથા અનુભવાશે
પરિવારમાં મોટાની મીઠી નજરથી લાભ થશે
નોકરી-ધંધામાં લાભ થશે
ભાગીદારીથી મનમોટાવ જણાશે

મીન (દ.ચ.ઝ.થ.)
વાહન ચલાવવામાં કાળજી રાખવી
વેપાર ધંધામાં મહેનત વધશે
અંગત માણસો સાથે ઉધારીથી બચવું
માનસિક અશાંતિનો અનુભવ થશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ