શરમજનક / સુહાગરાત પહેલા વર્જિનિટી ટેસ્ટમાં ફેલ થઈ દુલ્હન, સાસરિયાવાળાઓએ મારપીટ કરી કાઢી મુકી

rape victim virginity test in laws malpractice society bride suhagraat bhilwara

રાજસ્થાનના ભીલવાડામાંથી એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક દુલ્હનના સાસરિયાવાળાઓએ એટલા માટે ભગાડી દીધી કે, તે સુહાગરાત પર વર્જિનિટી ટેસ્ટમાં ફેલ થઈ ગઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ