પોલમપોલ / અમદાવાદમાં દીકરીઓ કેટલી સલામત? આ આંકડા તો સબ સલાતના દાવની પોલ ખોલે છે

rape on minor in Ahmedabad Gujarat fact and figer

અમદાવાદ માં દીકરી નથી સલામત. દરરોજ એક દીકરી બને છે દુસકર્મ અને છેડતી નો શિકાર. અમદાવાદ માં 3 દિવસ માં 4 બાળકીઓ સાથે દુષ્કર્મ અને શારીરિક અડપલાં ના કિસ્સા સામે આવ્યા. જ્યારે સપ્ટેમ્બરના એક માસમાં 31 દુસકર્મ અને 23 છેડતી ના આકડાં ફરી દીકરી ની સલામતી પર સવાલ ઉઠી રહ્યા છે શું હવે અમદાવાદ દીકરીઓ માટે સુરક્ષિત છે? જોવો આ અહેવાલ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ