બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / ranveer singh was very on for his suhagraat deepika padukone karan johar koffee with karan 7

ખુલાસો / દિપીકા સાથે ફર્સ્ટ નાઈટ વખતે કેવા થયા હાલ, રણવીરે ખોલ્યા બેડરૂમનાં રાજ, આલિયાએ કહ્યું સુહાગરાત જેવુ કંઇ નથી હોતું

Premal

Last Updated: 12:50 PM, 8 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણવીર સિંહ સાથે જ્યારે કરણ જોહર રેપિડ ફાયર રાઉન્ડ કરી રહ્યાં હતા તો કરણ જોહરે દીપિકા પાદુકોણ સાથેની સુહાગરાતને લઇને એક સવાલ કર્યો. રણવીર સિંહે કહ્યું કે હું પોતાની સુહાગરાત પર ખૂબ ઉર્જાવાન હતો.

  • 'કૉફી વિથ કરણ'ની સિઝન 7માં કરણ જોહરે રણવીર સિંહને કર્યો સવાલ
  • દીપિકા પાદુકોણ સાથેની સુહાગરાતને લઇને એક સવાલ કર્યો
  • હું પોતાની સુહાગરાત પર ખૂબ ઉર્જાવાન હતો: રણવીર સિંહ 

'કૉફી વિથ કરણ'ની સિઝન 7માં સેલિબ્રિટીઓના ખુલાસા

કરણ જોહર પોતાના શો કૉફી વિથ કરણની સિઝન 7ની સાથે પાછા આવી ગયા છે. પહેલા એપિસોડમાં ગેસ્ટ બનીને આવેલા રણવીર સિંહ અને આલિયા ભટ્ટ. કરણ જોહરનો આ શો એવો છે, જેમાં ઈન્ડસ્ટ્રીની લોકપ્રિય સેલિબ્રિટીઓ આવે છે. આ વખતની યાદી કઈક અલગ છે. કરણ જોહર પોતાના આ શો દ્વારા સેલિબ્રિટીઓના અંગત જીવનના ઘણા રસપ્રદ ખુલાસા કરે છે. આમ, કરણ નહીં પરંતુ સેલિબ્રિટીઓ પોતાના મોંઢેથી વાત જણાવે છે. બસ આ છે કે કરણનો સવાલ થોડો અટપટો હોય છે. 

રણવીરે જણાવ્યું પોતાનુ એનર્જી લેવલ

રણવીર સિંહ સાથે જ્યારે કરણ જોહર રેપિડ ફાયર રાઉન્ડ કરી રહ્યાં હતા તો તેમણે દીપિકા પાદુકોણ સાથેની સુહાગરાતને લઇને એક સવાલ કર્યો. રણવીર સિંહે કહ્યું કે હું પોતાની સુહાગરાત પર ખૂબ ઉર્જાવાન હતો. ખૂબ ટર્ન ઑન થયો હતો. આ સાથે મારી પાસે એક સેક્સ પ્લેલિસ્ટ પણ છે, જેને હંમેશા હું વગાડુ છુ. જેમાં કેટલાંક સૂફી અને ક્લાસિકલ ગીત છે. ત્યાં સુધી કે રણવીર સિંહે આ યાદીની અમુક ધૂન પણ ગાઇને બતાવી. જેને સાંભળ્યા બાદ કરણ જોહર અને આલિયા ભટ્ટ પોતાનુ હાસ્ય રોકી શક્યા નહીં.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

સુહાગરાત જેવુ કશું હોતુ નથી: આલિયા ભટ્ટ 

આલિયા ભટ્ટનુ આ અંગે કહેવુ હતુ કે હું તમને જણાવુ કે સુહાગરાત જેવુ અથવા ફર્સ્ટ નાઈટ જેવુ કશુ હોતુ નથી. તમે એટલા થાકી ગયા હોય કે એ સમયે તમને માત્ર ઊંઘ આવે છે. આ સાથે આલિયા ભટ્ટે પોતાના લગ્નના ઘણા કિસ્સા શેર કર્યા. તેમણે જણાવ્યું કે જ્યારે ફેરા થઇ રહ્યાં હતા ત્યારે તે માત્ર ફોટોની રાહ જોઇ રહી હતી. કારણકે સનસેટ થતુ હતુ અને પંડિતજી ફેરામાં સમય લેતા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ