કાર્યવાહી / યુવરાજસિંહે પોલીસકર્મી પર ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આરોપ, ખુદ રેન્જ IGએ VIDEO જાહેર કર્યો

Range IG releases video of Yuvrajsinh Jadeja accused of trying to drive on police

'પેપર ફોડવાના કિસ્સા સાથે આ કેસને કોઇ લેવા દેવા નથી' વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ મામલે ગાંધીનગર રેન્જ આઇજી અભયસિંહ ચુડાસમાની પ્રેસ કોન્ફરન્સ

Loading...
બ્રેકિંગ ન્યૂઝ