બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / randhir kapoor reaction on alia bhatt ranbir kapoor wedding

ચર્ચા / રણબીર અને આલિયાના લગ્ન વિશે આ શું બોલ્યા રણધીર કપૂર, આખા બોલિવૂડમાં થઈ રહી છે ચર્ચા

Premal

Last Updated: 01:19 PM, 28 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડના સૌથી ક્યુટ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નના સમાચારે ફરીથી એક વખત જોર પકડ્યુ છે. અહેવાલો મુજબ, આ બંને સ્ટાર્સ ચાલુ વર્ષે ડિસેમ્બરમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. જોકે, આ બંને સ્ટાર્સ તરફથી લગ્નની ડેટને લઇને કોઈ પણ નિવેદન સામે આવ્યું નથી. પરંતુ આ બંનેના લગ્નને લઇને જ્યારે રણબીર કપૂરને પૂછવામાં આવ્યું તો તેમણે એવી વાત કહી દીધી જેની ચર્ચા ચોતરફ થઇ રહી છે.

  • આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નના સમાચારે ફરી વખત જોર પકડ્યુ
  • રણધીર કપૂરે કહ્યું, મને આ અંગે ખબર નથી. તેઓ ગમે ત્યારે લગ્ન કરી લેશે
  • આલિયા ભટ્ટ અને રણબીર કપૂર છે રિલેશનશિપમાં

મને આ અંગે ખબર નથી: રણબીર કપૂર

રણધીર કપૂરે તાજેતરમાં વેબસાઈટ પિન્કવીલા સાથે વાતચીત કરી. આ વાતચીત દરમ્યાન રણધીર કપૂરે કહ્યું, મને ખબર નથી અને મેં આ સમાચાર સાંભળ્યા પણ નથી. તે ગમે તે દિવસે લગ્ન કરી લેશે અને મને આ અંગે કોઈ જાણ નથી. રણધીર કપૂર પહેલાં સોની રાજદાનનું નિવેદન પણ ચર્ચામાં આવી ગયુ છે. બોલીવુડ લાઈફની વાતચીતમાં સોની રાજદાને કહ્યું હતુ, હું જાણતી નથી આ ક્યારે થવાનુ છે, હું ખુદ રાહ જોઈ રહી છુ કે આ અંગે બંને ક્યારે જણાવે છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by alia 💕 (@_aliaaabhatt)

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર રિલેશનશિપમાં છે

ઉલ્લેખનીય છે કે, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર રિલેશનશિપમાં છે. આલિયા અવારનવાર રણબીર અને પોતાની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરે છે. એટલું જ નહીં, બંનેને ઘણી વખત વેકેશનમાં અથવા એરપોર્ટ પર સ્પોર્ટ કરવામાં આવ્યાં છે. રસપ્રદ વાત એ છે કે બંને પહેલી વખત ટૂંક સમયમાં બહ્માસ્ત્ર ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં આ બંને સિવાય અમિતાભ બચ્ચન અને મૌની રોય પણ છે. આ ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યુ છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ