બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / ranbir kapoor vaani kapoor and sanjay dutt film shamshera trailer out watch teaser video

Teaser Out / રિલીઝ થયું ફિલ્મ 'Shamshera'નું દમદાર ટીઝર, રણબીર કપૂર-સંજય દત્તનો લુક દિલ જીતી લેશે

Arohi

Last Updated: 02:39 PM, 22 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'શમશેરા'નું ટ્રેલર રીલિઝ થઈ ચુક્યું છે. વાણી કપૂરે આ ટીઝર સાથે ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટની જાહેરાત કરી છે.

  • 'શમશેરા'નું ટ્રેલર રીલિઝ 
  • વાણી કપૂરે શેર કર્યું ટીઝર 
  • જુઓ વીડિયો 

રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્તની બહુચર્ચિત ફિલ્મ 'શમશેરા'ની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારે ફિલ્મના થોડા દિવસ પહેલા આવેલા રણબીર કપૂરના લુકએ દર્શકોને ચોંકાવી દીધા હતા, ત્યારે હવે 'શમશેરા'નું ટીઝર પણ તમને ગુસબમ્પ્સ આપશે. 

આ ટીઝરની શરૂઆત સંજય દત્તના લુકથી થઈ રહી છે. ખાખી વરધી, લાંબી ચોટલી સાથે સામાન્ય લોકો પર તેઓ બર્બતા કરતા જોવા મળી રહ્યા છે. ત્યાં જ ધોડા પર સવાર ડાકૂ રણબીર કપૂરની એન્ટ્રી પણ તમને ચોંકાવી ઉઠશે. 

શમશેરાનું દમદાર ટીઝર 
શમશેરાના આ ટીઝરમાં તમને ફિલ્મના દમદાર ડાયલોગ પણ સાંભળવા મળશે. ત્યાં જ રણબીર કપૂરના અવાજમાં 'કર્મથી ડાકૂ, ધર્મથી આઝાદ' ડાયલોગથી એ સ્પષ્ટ થાય છે કે સંજય દત્તના અત્યાચારોથી આઝાદ કરવા માટે રણબીર ડાકૂના રૂપમાં લોકો માટે મસીહા બનીને આવશે. ફિલ્મનું ટીઝર ખૂબ જ દમદાર છે. ત્યાં જ વાણી કપૂરે આ ટીઝરને શેર કરવાની સાથે 'શમશેરા'ના ટ્રેલરના રિલીઝ ડેટનું પણ એલાન કર્યું છે. 

આ દિવસે રિલીઝ થશે શમશેરાનું ટ્રેલર 
'શમશેરા'નું ટ્રેલર 24 જૂને રિલીઝ થવા જઈ રહ્યું છે. ફિલ્મમાં વાણી કપૂર એક ડાન્સરના રોલમાં છે. જેના પર શમશેરાનું દિલ આવશે. કરણ મલ્હોત્રાના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મને આદિત્ય ચોપડા પ્રોડ્યુસ કરી રહ્યા છે. આ એક પીરિયડ ડ્રામા એક્શન ફિલ્મ હશે. ફિલ્મમાં રણબીર કપૂર ડબલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં વાણી કપૂરે કથકની પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી છે. હિન્દી ઉપરાંત આ ફિલ્મ તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ