અમદાવાદ / રામોલ દુષ્કર્મકાંડમાં બે આરોપી પકડયા, હજુ બે નરાધમો પકડથી દૂર

Ramol was arrested by two accused in the crime scene, two of them still absconding

રાજ્યમાં બેટી બચાઓની વાતો થાય છે પરંતુ હકીકત કંઇક અલગ છે. દેશનું સૌથી સુરક્ષિત રાજ્યમાંનું એક આપણા ગુજરાતમાં હવે મહિલાઓનું સુરક્ષા પર જ સવાલ ઉઠી રહ્યા છે. અમદાવાદના રામોલમાં સામૂહિક દુષ્કર્મની પીડિતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જેમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બે આરોપી હજુ ફરાર છે જોઇએ આ અહેવાલ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ