સમીકરણ / સૌરાષ્ટ્ર આખાયની નજર છે તેવી બેઠક પર કાકા, ભત્રીજા અને મામા વચ્ચે જામ્યો રસાકસીનો જંગ, 1995થી ભાજપનું એકહથ્થું શાસન

Ramesh Tilala from BJP and Hitesh Vora from Congress Rajkot South seat

રાજકોટ દક્ષિણ બેઠક પર ભાજપ તરફથી રમેશ ટીલાળા અને કોંગ્રેસ તરફથી હિતેશ વોરા મેદાનમાં છે. બંને ઉમેદવારોએ ટિકિટ મળતાની સાથે જ પ્રચાર ઝુંબેશ તેજ કરી દીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ