વિવાદે-એ-આઝમ / રમાદેવીએ આઝમ ખાનનું લોકસભા સભ્યપદ રદ્દ કરવા કરી માંગ

rama devi azam khan lok sabha Parliamentary membership

લોકસભામાં ગુરૂવારે સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમખાને સદનની અધ્યક્ષતા કરી રહેલા ભાજપ સાંસદ રમા દેવીને લઇને આપત્તિજનક ટિપ્પણી કરી હતી. આઝમ ખાનની ટીપ્પણી બાદ સંસદમાં ભારે હોબાળો જોવા મળ્યો. જેને લઇને હવે રમા દેવીએ આઝમ ખાન માફી માગે તેવી માગણી કરી હતી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ