બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ધર્મ / raksha bandhan 2022 buying rakhi for brother remember these things

તમારા કામનું / ભાઈ માટે રાખડી ખરીદતી વખતે આટલી વાતોનું રાખો ખાસ ધ્યાન, સંબંધમાં વધશે પ્રેમ અને મિઠાશ

Arohi

Last Updated: 06:07 PM, 28 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધે છે અને ભાઈઓ તેમની રક્ષા કરવાનું વચન આપે છે.

  • રાખડી ખરીદતી વખતે ધ્યાનમાં રાખો આ વસ્તુઓ 
  • સમજી વિચારીને કરો રાખડીના રંગની પસંદગી 
  • ભાઈ જરૂર સ્પર્શ કરે બહેનના પગ 

શ્રાવણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે શિવજી સમગ્ર પ્રકૃતિની રક્ષા કરવાનું વચન આપે છે. જેવુ તેમણે હળાહળ ઝેર પીને કર્યું હતું. રક્ષા વચનથી હોય, પ્રકૃતિથી હોય, વ્યક્તિથી હોય, સંબંધથી હોય, રાજ્યથી હોય પરિજનોથી હોય, રક્ષાનું તત્વ જ શિવ તત્વ છે. બહેનોને ભાઈ રક્ષા વજન આપે છે તેના પાછળ પણ શિવ તત્વ છે.

જે પ્રકારે આસ્તિક, નાસ્તિક, શિવની નજીર અને દૂર કોઈ પણ જીવ હોય શિવ પોતાની દ્રષ્ટિ તેના પર હંમેશા રાખે છે અને રક્ષા કરે છે. આવી જ રીતે વિવાહ બાદ સાસરે જવા પર અથવા સંકટ અને અસહાય થવા પર ભાઈ રૂપી શિવ રક્ષાનું વચન નિભાવવા માટે સદા તત્પર રહે છે. રક્ષાબંધનના પર્વને જોતા બજારમાં અલગ અલગ પ્રકારની રાખડી ઉપલબ્ધ થઈ ગઈ છે. 

રાખડી ખરીદવા રંગોનું જરૂર રાખો ધ્યાન 
સુતરાઉ દોરાનું રક્ષા સુત્ર સૌથી ઉત્તમ માનવામાં આવે છે. જો રક્ષાસૂત્ર ઉપલબ્ધ ન હોય તો બહેન કલાવા પણ બાંધી શકે છે. રાખી ખરીદતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તેમાં કાળા અથવા ભૂરા રંગનો ઉપયોગ કરવામાં ન આવ્યો હોય. 

બાળકોને હાઈટેક રાખડીઓ પસંદ હોય તો તેમના માટે તે લઈ શકો છો પરંતુ તેમાં રંગોનું ધ્યાન રાખો અને સાથે રક્ષા સૂત્ર જરૂર બાંધો. બહેન તિલક કરવા આવે તો રાખડી બાંધતી વખતે ભાઈઓને ખાલી હાથ ન રહેવું જોઈએ. બહેના માટે ઉપહાર ધન અને જરૂરી વસ્તુઓ જરૂર રાખવી જોઈએ. આ તહેવાર બહેનના પ્રત્યે પ્રેમ પ્રદર્શન કરવાનો છે. સુરક્ષાને લઈને સકારાત્મકતા ભરવાનો છે. 

બહેનના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લો 
ભાઈ માટે મિઠાઈની પસંદગી કરતી વખતે ધ્યાન રાખો કે મિઠાઈ ડ્રાય ન હોય. મિઠાઈમાં રસ હોય જેથી બહેન ભાઈના વચ્ચે પ્રેમ રસ ક્યારેય ઓછો ન થાય. મિઠાઈમાં પણ કાળા અને ભૂરા રંગથી બચવું જોઈએ. જેવી રીતે કાળા ગુલાબજાંબુ અને ચોકલેટ વગેરે. ફળ અને મેવા ભાઈને ખવડાવવા સૌથી સારા માનવામાં આવે છે.

બીજી એક વાત ધ્યાનમાં રાખો કે તિલક કર્યા બાદ બહેનને પોતાના હાથથી ભાઈને મિઠાઈ ખવડાવવી જોઈએ. આશીર્વાદમાં પોતાના પરિવારની પરંપરાનું પાલન કરો. જો તમારા ત્યાં બહેનના ચરણ સ્પર્શ કરવાની પરંપરા છે તો જરૂરથી ચરણ સ્પર્શ કરીને રક્ષા કવચ આપો અને જો નાની બહેન દ્વારા ભાઈના ચરણ સ્પર્શ કરવાનો નિયમ છે તો આશીર્વાદ આપીને રક્ષા માટે આશ્વસ્ત કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ