બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / બોલિવૂડ / rakhi sawant warns paparazzi says she will file 500 crore rupees defamation case

ધમકી / મને કોઈએ હાથ લગાવ્યો તો 500 કરોડનો દાવો ઠોકી દઇશ, ફોટોગ્રાફર પર ભડકી અભિનેત્રી

Premal

Last Updated: 12:10 PM, 4 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાખી સાવંતને ડ્રામા ક્વીન કહેવામાં આવે છે. તે જ્યાં પણ જાય છે ત્યાં માહોલ બનાવી નાખે છે. બિગ બોસ 15માં રાખીએ પોતાના ચાહકોને સારું મનોરંજન આપ્યું હતુ. જો કે તે ફિનાલે પહેલા શોમાંથી બહાર થઇ ગઇ હતી. પરંતુ હવે તેનો એક વીડિયો ચર્ચામાં આવી ગયો છે. જેમાં તે પાપારાઝીને ધમકી આપી રહી છે.

  • રાખી સાવંત પાપારાઝી પર ભડકી
  • રાખી સાવંતે ફોટોગ્રાફરોને આપી આ ધમકી
  • જો કોઈ મને અડ્યા તો હું 500 કરોડનો માનહાનિનો દાવો કરીશ

કશ્મીરાએ કર્યા રાખીના વખાણ

રાખી સાવંત બુધવારે શમિતા શેટ્ટીની બર્થ ડે પાર્ટીમાં ગઇ હતી. ત્યારબાદ તેણે પાપારાઝીની સામે બોલ્ડ ફોટો ક્લિક કરાવ્યાં હતા. વીડિયોમાં તે કશ્મીરા શાહની સાથે દેખાય છે. કશ્મીરા કહે છે, રાખીએ બિગ બોસમાં ધૂમ મચાવી દીધી. રાખીએ અમને ખૂબ મનોરંજન આપ્યું છે. એક વાત માની લો કે જો હું અને રાખી બિગ બોસમાં જઇશું તો ઝગડીશું. કારણકે રાખી અને મારી વિચારધારા એક જેવી છે. 

પાપારાજીને આપી આ ચેતવણી

વીડિયોમાં રાખી સાવંત ફોટોગ્રાફર્સની સામે પોઝ આપે છે. આ દરમ્યાન રાખીએ બ્લુ ડેનિમ કાર્સેટ ટોપ અને શોર્ટસ પહેર્યુ છે. તેની ઉપર રાખીએ બ્લુ ડેનિમ જેકેટ પહેર્યુ છે. તે કેમેરાની સામે જેકેટ ઉતારીને પોઝ આપે છે તો એક ફોટોગ્રાફર બોલે છે, આજે તો તમારી સામે નોરા પણ ફેલ છે. ત્યારબાદ રાખી સાવંત જાય છે તો ફોટોગ્રાફર તેને તસ્વીર ખેંચાવવા માટે રિકવેસ્ટ કરે છે. પરંતુ તે માને છે અને ચાલતી-ચાલતી ફોટોગ્રાફરને હટવાનું કહે છે. પછી રાખી કહે છે, જો કોઈ મને અડ્યા છે તો તેની પર હું 500 કરોડનો માનહાનિનો દાવો કરીશ. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Filmozo (@filmozo)

રાખીએ પતિને જાહેરમાં કર્યુ હતુ ચુંબન 

રાખી સાવંત ખૂબ જ બેબાક છે અને પોતાની વાત મુકતા જરા પણ અચકાતી નથી. થોડા દિવસ પહેલા જ રાખીએ પોતાના પતિને જાહેરમાં તસતસતુ ચુંબન કર્યુ હતુ. આ વીડિયો વાયરલ પણ થયો હતો. આ વીડિયો બાદ તેણે પોતાના પતિની ફરિયાદ પણ કરી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Filmozo (@filmozo)

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ