સોશિયલ મીડિયા / મોદીજી આ ગયે તો ફિર... મહારાષ્ટ્રમાં સરકાર બન્યા બાદ રાખી સાવંતનો આ વીડિયો વાયરલ

rakhi sawant warns maharashtra govt formation says resolve fight quickly video goes viral

રાખી સાવંત સોશિયલ મીડિયામાં સૌથી વધુ એક્ટિવ રહેનાર અભિનેત્રી છે. દેશ અને દુનિયામાં બનતી ઘટનાઓ પર તે હંમેશા વીડિયો બનાવીને મુકે છે જે બાદ સોશિયલ મીડિયામાં તે ખુબ વાયરલ થઇ જાય છે. હાલમાં મહરાષ્ટ્રમાં જે થઇ રહ્યું છે તે બધા જાણે જ છે. દેવેન્દ્ર ફડણવીસે રાતોરાત અજીત પવાર સાથે સરકાર બનાવી નાખી. વહેલી સવારે શપથ લીધા બાદ સોશિયલ મીડિયામાં બધાએ ખુબ મજાક બનાવી હતી. લોકોએ વિવિધ રીતે વીડિયો બનાવી રાજનીતિક પાર્ટીઓનું મજાક ઉડાવ્યું હતું. ઘણા લોકોએ રાજ્યપાલ કોશ્યારીને પણ તેમાં સામેલ કર્યા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ