બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટ ગેમઝોન આગમાં મૃતકોના DNA સેમ્પલ ટેસ્ટ માટે ગાંધીનગર મોકલાયા, 48 કલાક બાદ આવશે રિપોર્ટ

logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

VTV / Rakesh Tikait's big statement regarding UP elections

મોટુ નિવેદન / 'UPમાં ભાજપ જ જીતશે', રાકેશ ટિકૈતે આપી દીધું મોટું નિવેદન

Ronak

Last Updated: 05:33 PM, 2 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરપ્રદેશમાં આવતા વર્ષે વિધાન સભા ચૂંટણી યોજાવાની છે. જેને લઈને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે મોટું નિવેદન આપતા જણાવ્યું કે યુપીમાં ભાજપ જ જીતશે

  • યુપીની ચૂંટણીને લઈને રાકેશ ટિકૈતનું મોટું નિવેદન 
  • કહ્યું ઉત્તરપ્રદેશમાં ભાજપ જ જીતવાની છે
  • સરકાર ખેડૂતો સાથે વાત કરવા પણ તૈયાર નથી: ટિકૈત 

ખેડૂતોનું આદોલન છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું છે. તેમા પણ હવે આગામી સમયમાં ખેડૂતોનું આંદોલન વેગ પકડી શકે છે. ત્યારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે ચોંકાવનારું નિવેદન આપ્યું છે. ઉત્તરપ્રદેશમાં ચુટણીને લઈને રાકેશ ટિકૈતે કહ્યું કે જનતા ભાજપનેજ ઉત્તરપ્રદેશમાં વોટ આપવાની છે. જેથી તેમનીજ જીત થવાની છે. 

ભાજપ લોકોને તોડવાનું કામ કરે છે: ટિકૈત 

વધુમાં રાકેશ ટિકૈતે કહ્યું ભાજપ એટલા માટે જીતશે કારણકે સરકારી મશીનરીનો ખોટો ઉપયોગ થઈ શકે છે. સાથેજ તેમણે કહ્યું ભાજપ બીજી પાર્ટીઓને શામેલ થતા રોકશે . ઉપરાંત રાકેશ ટિકૈતે એવું પણ કહ્યું કે ભાજપ જ્યા પણ જાય છે ત્યા લોકોને તોડવાનું કામ કરતી હોય છે. 

ખેડૂતો દિલ્હીની સરહદ પરજ દિવાળી મનાવશે 

રાકેશ ટિકૈતે ખેડૂત આંદોલન વીશે કહ્યું કે દિવાળીએ પણ ખેડૂતો દિલ્હીની સરહદો પર રહેશે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે તેઓ ત્યા દિવા પ્રગટાવશે. સાથેજ તેમણે કહ્યું કે જો બોર્ડર ખુલશે તો તેઓ દિલ્હીમાં અંદર જશે. ઉપરાંત તેમણે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં સંસદમાંજ તેની પાકને વેચવાનો પ્રયાસ કરવાના છે. 

સરહદો ખુલી તો દિલ્હીમાં ટ્રેકટર સાથે જઈશું 

જો સરહદો ખોલવામાં આવી તો પછી ખેડૂતો ટ્રેકટર સાથે દિલ્હી રવાના થશે. ટિકૈતે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે સરકાર ખેડૂતો સાથે વાતચીત પણ હવે નથી કરી રહી છે. વધુમાં તેમણે કહ્યું કે ઈતિહાસમાં યાદ રાખવામાં આવશે કે એક સરકાર એવી પણ હતી કે જેના કારણે ખેડૂતોને એક વર્ષ સુધી આંદોલન કરવું પડ્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

Big Statement Uttarpradesh rakesh tikait ઉત્તરપ્રદેશ મોટું નિવેદન રાકેશ ટિકૈત rakesh tikait
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ