વિવાદ / આંદોલનને લઈને કોંગ્રેસી મહિલા નેતાએ કર્યું એવું નિવેદન કે ટિકૈતે કહ્યું, આવા લોકોને અમારી સાથે કોઈ લેવાદેવા નથી

rakesh-tikait-says-what-is-the-use-of-liquor-here-i-dont-know-why-congress-vidya-rani-making-such-comments

ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કોંગ્રેસ નેતા વિદ્યા રાનીના નિવેદન પર પ્રહાર કર્યા છે. ટિકૈતે કહ્યું હતું કે અમારા આંદોલનમાં આલ્કોહોલનું શું કામ છે? મને ખબર નથી કે તે આવી ટિપ્પણી કેમ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ