રોકાણ / આ શખ્સે ટાટા મોટર્સના 4 કરોડ શેર ખરીદ્યા, એક શૅરનો ભાવ છે 126 રૂપિયા

Rakesh Jhunjhunwala buys 4 crore shares of Tata Motors in September quarter

શેરબજારના દિગ્ગજ રાકેશ ઝુનઝુનવાલાએ હવે ટાટા મોટર્સ પર મોટો દાવ લગાવ્યો છે. રાકેશ ઝુનઝુનવાલા હંમેશાં એવી કંપનીઓના શેરમાં રોકાણ કરે છે જેમાં ઉત્તમ વળતર મળવાની અપેક્ષા હોય. હવે તેઓએ ટાટા મોટર્સની પસંદગી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ