કાર્યવાહી / સ્ટુડિયો ચલાવતો યુવાન સરકારી અધિકારી બની ગયો? રાજકોટમાં પાસ કૌભાંડનો પર્દાફાશ, પોલીસે 11ની ધરપકડ કરી

rajkot visitor paas lockdown coronavirus arrested 11 people

ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યમાં કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉનના પગલે ગઠિયાઓ અવનવી તરકીબો કરી લોકોને છેતરવાનું કામ કરે છે. રાજ્યના રાજકોટ શહેરમાં હજી ગઇકાલે જ એક બોગસ E-પાસનો પર્દાફાશ થયો હતો ત્યારે શહેરના ક્રાઇમ બ્રાંચે વધુ એક પાસ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ