રાજકોટ / ભાદર નદીમાં ખનીજ માફિયાઓ બેફામ, 40 કિમી લાંબા નદી કાંઠા વિસ્તારમાં કરી ખનીજ ચોરી

rajkot upleta Mineral Mafia gujarat

ગુજરાત ભરમાં ખનીજ ચોરી એ એક સામાન્ય  બાબત બની ચૂકી છે. ખનીજ માફિયાઓ બેફામ બની ખનીજ ચોરી કરતા રહે છે અને તંત્ર મૂક પ્રેક્ષક બની ને જોતું રહે છે, રાજકોટ જિલ્લાના ધોરાજીથી ઉપલેટા વિસ્તારની ભાદર નદીમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ