બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / rajkot residents to welcome mauritius pm pravind jugnauth long road show

મુલાકાત / મોરેશિયસના PM આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે, રાજકોટમાં સ્વાગતની તડામાર તૈયારીઓ

Dhruv

Last Updated: 10:53 AM, 18 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી મોરેશિયસના PM 3 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે તેને લઇને રાજકોટમાં તડામાર તૈયારીઓ કરી દેવાઇ છે.

  • મોરેશિયસના PM આજથી 3 દિવસના ગુજરાત પ્રવાસે
  • 4.15 વાગ્યાથી 5 વાગ્યા સુધી ચાલશે રોડ શો
  • અલગ-અલગ 25 સંસ્થાઓ દ્વારા PMનું સ્વાગત કરાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ત્યારે તેઓની સાથે મોરેશિયસના PM પ્રવિંદ જુગનાથ પણ આવશે. પ્રવિંદ જુગનાથ આજે રાજકોટની મુલાકાતે આવશે ત્યારે તેઓને આવકારવા માટે રાજકોટમાં ભવ્ય રોડ શોનું પણ આયોજન કરાયું છે. સાંજના 4:15 વાગ્યે મોરેશિયસના પ્રધાનમંત્રીને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.
4.15 વાગ્યાથી 5 વાગ્યા સુધી રોડ શો ચાલશે. આ રોડ શોમાં રૂટ પર અલગ-અલગ 25 સંસ્થાઓ દ્વારા મોરેશિયસના PMનું સ્વાગત કરાશે. પાંચ વાગ્યા બાદ મોરેશિયસના પ્રધાનમંત્રી હોટલમાં જશે.

પ્રવિંદ જુગનાથની સાથે WHO ના વડા પણ ઉપસ્થિત રહેશે

વધુમાં તમને જણાવી દઇએ કે, 25 પોઈન્ટ ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી કરાશે. એરપોર્ટથી રેસકોર્સ રિંગ રોડ સુધી કાર્યક્રમ યોજાશે. જેમાં પ્રાચીન ગરબા, તલવાર રાસ, કથ્થક નૃત્ય રજૂ કરાશે. વંદેમાતરમ, લોકનૃત્ય વગેરેની પણ રજૂઆત થશે. પ્રવિંદ જુગનાથની સાથે WHO ના વડા પણ ઉપસ્થિત રહેશે.

જાણો સંપૂર્ણ રોડનો શોનો કાર્યક્રમ?

  • બપોરના 4 વાગ્યે મોરેશિયસના પ્રધાનમંત્રીનું આગમન.
  • 4.15 વાગ્યે મોરેશિયના પ્રધાનમંત્રીને ગાર્ડ ઓફ ઓનર એરપોર્ટ પર આપવામાં આવશે.
  • 4.15 વાગ્યથી 5 રોડ શો ચાલશે.
  • રોડ શોમાં રૂટ પર અલગ અલગ 25 સંસ્થાઓ દ્વારા સ્વાગત.
  • 5 વાગ્યે રોડ શો પૂરો થશે.
  • પાંચ વાગ્યા બાદ મોરેસિસનાના પ્રધાનમંત્રી હોટલમાં જશે.

ભારત મોરેશિયસના સંબંધો કઈ દિશામાં?

  • ભારત આફ્રિકામાં બજાર અને રોકાણ વધવાની ધારણા
  • ભારત આફ્રિકામાં પોતાની ઉપસ્થિતિ મજબૂત કરી શકશે
  • આફ્રિકાના દેશો સાથે સંબંધો મજબૂત કરવા મોરેશિયલની ભૂમિકા મહત્વની
  • ભારત વેનીલા ટાપુઓને એકજૂથ કરવાનો કરશે પ્રયાસ
  • ભારત દક્ષિણ-પશ્ચિમ હિંદ મહાસાગરમાં વ્યાપારી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપશે
  • વેપાર ક્ષેત્રે મોરેશિયસને અલગ અલગ તબક્કે સહભાગી બનાવાશે
  • ભારત મોરેશિયસને ટેકનિકલ હબ તરીકે વિકસાવવા માટે મદદરૂપ થશે
  • મોરેશિયસ જળવાયુ પરિવર્તન માટે મહત્વનું ભાગીદાર બની શકે છે
  • અર્થવ્યવસ્થા અને દરિયાઇ સંશોધનોમાં પણ મોરેશિયસની મદદ
  • બંને દેશો તમામ ટાપુઓના હિતોનું રક્ષણ કરવામાં મદદ કરશે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ