રાજકોટ / બે શખ્સોએ પેટ્રોલ પંપ પર સિગારેટ સળગાવી છરો બતાવી કરી દાદાગીરી, પોલીસે આપ્યો એવો પરચો કે આવી ગઈ શાન ઠેકાણે

Rajkot police arrested two youths for bullying

રાજકોટ પોલીસે પેટ્રોલ પંપ પર સિગારેટ સળગાવી દાદાગીરી કરતા બે શખ્સોની ગણતરીની કલાકોમાં ધરપકડ કરીને કાયદાનું ભાન કરાવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ