Coronavirus / રાજકોટમાં રસ્તાઓ થયાં સૂમસામ, સવારથી લોકડાઉનનો સ્વયંભુ કરાઇ રહ્યો છે અમલ

Rajkot police action curfew corornavirus

રાજ્યભરમાં 31 માર્ચ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉન હોવાથી લોકો બહાર રસ્તા પર ફરી શકતા નથી. ત્યારે હવે રાજકોટ શહેર અને જિલ્લાની વાત કરીએ તો પોલીસ દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે મધ્યરાત્રિથી સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના DGP શિવાનંદ ઝાએ જણાવ્યું કે હતું કે જો કોઇ વ્યક્તિ જાહેરનામાનો ભંગ કરશે તો તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ