છેતરપિંડી / લોભામણી સ્કીમથી સાવધાન: જેતપુરમાં 250 લોકોના 1 કરોડથી વધુ લઈને છુ, પોલીસે ઝડપ્યા

Rajkot jetpur police arrest 3 for 1 crore fraud

જેતપુરમાં એકના ડબલ કરનારા 3ને પોલીસે ઝડપી પાડ્યા છે.  250થી વધુ લોકોના એક કરોડથી વધુ લઈને થઈ ગયા હતા છૂમંતર થઈ ગયા હતા. પોલીસે આ 3 આરોપીને ઝડપી પાડ્યા છે પરંતુ કોઈપણ લોભામણી સ્કીમ સામે આવે તો તેના થઈ ચેતવું જોઈએ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ