દાદાગીરી / બેફામ વ્યાજખોરો: રાજકોટમાં પઠાણી ઉઘરાણીથી કંટાળી પરિવારના 3 સભ્યોના મોત, પોલીસે 2ને દબોચ્યા

Rajkot Dholakia family suicide due to torture of the usurer

રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી ધોળકીયા પરિવારે સામૂહિક આપઘાત કરી લીધો હતો આ મામલે ફરિયાદ બાદ પોલીસે બે વ્યાજખોરોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

Loading...