ક્રાઇમ / પ્રેમી અને પત્નીએ સાથે મળી પતિનું કાસળ કાઢી નાંખ્યું, જાણો કેવી રીતે ઘડ્યો હતો પ્લાન

Rajkot crime with love story husband murder

રાજકોટ શહેરના બજરંગ વાડી પોલીસ ચોકીથી થોડે દૂર એક અજાણ્યા શખ્સની હત્યા થયાની શંકા દર્શાવતી લાશ મળી આવી હતી. જે હત્યા બીજા કોઈએ નહીં પરંતુ મૃતકના મિત્ર અને તેની પત્નીના પ્રેમીએ કરી હોવાનું સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ