મોતનો મલાજો / રાજકોટ સિવિલ: પીએમ કર્યા વિના પરિવારને મૃતદેહ સોંપાયો, પોલીસે મૃતદેહ પરત મંગાવ્યો

 Rajkot civil carelessness dont do dead body postmortem after police interference stop funerals

રાજકોટ સિવિલ હોસ્પિટલની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. અકસ્માતમાં મૃત્યુ અંગે ઘોર બેદરકારી દાખવવામાં આવી છે. પીએમ કર્યા વિના મૃતદેહ પરિવારને સોંપી દેવાયો હતો. પોલીસે પીએમ માટે મૃતદેહ પરત મંગાવતા આખો ભાંડો ફૂટ્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ