દુઃખદ / રાજકોટમાં CAનો અભ્યાસ કરતી અને 6 મહિનાથી રુમમાં બંધ યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ

Rajkot ca study girl civil hospital death

રાજકોટમાં આવેલા સાથી સેવા ગ્રુપ દ્વારા શહેરમાં આવેલા સાધુ વાસવાણી રોડ પરના એક મકાનમાં છેલ્લા મહિનાથી પુરાયેલી યુવતીને છોડવામાં આવી હતી. યુવતીની તબિયત સારી ન હોવાના કારણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જેનું આજરોજ સવારે સારવાર દરમિયાન મૃત્યું થયું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ