નિવેદન / શંકરસિંહની જેમ ઘણા આવીને ગયા પાર્ટીને કોઇ ફરક પડ્યો નથી: સાતવ

Rajiv Satav gave a statement about Shankarsinh Vaghela

અલ્પેશ ઠાકોરને લઇને પ્રભારી રાજીવ સાતવે મોટું નિવેદન કર્યું છે. અલ્પેશ ઠાકોરને રાજીવ સાતવે શંકરસિંહ વાઘેલા સાથે સરખાવ્યા છે. શંકરસિંહની જેમ ઘણા આવીને ગયા પાર્ટીને કોઇ ફરક પડ્યો નથી. શંકરસિંહ પાર્ટી છોડી ગયા ત્યારે આવી જ ચર્ચા ચાલી હતી. આવા લોકો આવશે અને જશે પણ પાર્ટીને કોઇ ફરક પડશે નહીં.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ