યારા તેરી યારી / રજનીકાંતે જીવનનો સૌથી મોટો ઍવોર્ડ બેસ્ટ ફ્રેન્ડને સમર્પિત કર્યો, હું કંડક્ટર હતો અને એ બસ ડ્રાઈવર અને... 

Rajinikanth dedicated the biggest award of his life to Best Friend

બોલીવૂડ અને સાઉથ ઇન્ડિયાન સિનેમામાં પોતાના અલગ અંદાજથી લોકોનું મન મોહી લેનારા એક્ટર રજનીકાંતને રાષ્ટ્રીય ફિલ્મ ઍવોર્ડમાં દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઍવોર્ડને પોતાના મિત્ર રાજ બહાદૂરને સમર્પિત કર્યો હતો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ