રાજસ્થાન / કોંગ્રેસને 'રામ રામ સા' બાદ પાયલટના ભાજપમાં નહીં જોડાવાના સંકેત, હવે આ એકમાત્ર વિકલ્પ

Rajasthan Political Crisis sachin pilot congress jagan mohan reddy formula without bjp help

રાજસ્થાનમાં ચાલી રહેલી રાજનીતિક ઉઠાપટકના પ્રથમ અંકનો પટાક્ષેપ થયો છે, જેમાં રાજ્યના મુખ્યમંત્રી અને કોંગ્રેસના વયોવૃદ્ધ અને અનુભવી નેતા અશોક ગેહલોત અને નાયબ મુખ્યમંત્રી કમ યુવા આગેવાન સચિન પાયલોટ વચ્ચેના દ્વંદ યુદ્ધમાં પ્રથમ ભાગમાં અશોક ગેહલોતનો હાથ ઉપર રહ્યો હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી સુદ્ધા સચિન પાયલોટની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. ત્યારે હવે શું છે પાયલટ પાસે રસ્તો? આગળ શું કરી શકે છે?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ