આદેશ / રાજસ્થાન હાઇકોર્ટે પહેલૂ ખાન અને તેમના પુત્રો પર નોંધાયેલ FIR રદ્દ કરવાનો આદેશ આપ્યો

rajasthan high court orders cancellation of fir lodged against pehlu khan

રાજસ્થાનથી મોટા સમાચાર મળી રહ્યા છે. રાજસ્થાન હાઇકોર્ટે મોબ લિન્ચિંગના શિકાર પહલૂ ખાન (Pehlu Khan) અને તેમના પુત્રો વિરુદ્ધ નોંધવામાં આવેલી FIR રદ્દ કરવાનો આદેશ આપ્યો છે. નોંધનીય છે કે, પોલીસે પહલૂ ખાન પર હુમલા કરનાર વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો હતો. સાથે જ પહલૂ ખાન, તેમના પુત્રો અને પિકઅપ ડ્રાઇવર વિરુદ્ધ ગૌવંશની તસ્કરીનો મામલો પણ નોંધ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ