રાહત / હાઈકોર્ટ તરફથી આસારામ બાપુને મળી રાહત, બહારથી આ વસ્તુ જેલમાં લાવવાની મળી મંજૂરી

Rajasthan high court allows Asaram Bapu to be provided food from outside jail

રાજસ્થાનની જોધપુર સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા આસારામ બાપુ માટે એક રાહતના સમાચાર આવી રહ્યાં છે. જેમાં તેમને જેલની અંદર ભોજન માટે ખાસ વ્યવસ્થા માટે પરવાનગી આપવામાં આવી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x