ઉદયપુર હત્યાકાંડ / ગેહલોત સરકાર પરિવારને 31 લાખ રૂપિયા અને બે સભ્યોને આપશે નોકરી, રાજસ્થાનમાં ધારા 144 લાગૂ

 rajasthan government promised rs 31 lakh and job to two people of udaipur victim family

ધાર્મિક કટ્ટરતામાં અંધ બનેલા લોકોની અંધભક્તિએ રાજસ્થાનના ઉદયપુરમાં એક વ્યક્તિનો જીવ લઈ લીધો, જેના કારણે સમગ્ર રાજસ્થાનમાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ