સલામ / પગપાળા શાળા-કોલેજ જતી ગામની વિદ્યાર્થીનીઓ માટે ડૉક્ટરે એવું કામ કર્યું કે જે કોઇ નેતા પણ ન કરે!

Rajasthan doctor rp yadav used his rs 19 lakh pf to provide bus service for college girls

ભારતમાં અનેક એવા ગામ અને વિસ્તારો છે, જ્યાં ટ્રાન્સપોર્ટ સેવા નથી પહોંચી શકી. આજે પણ ત્યાં લોકો પગપાળા જ પ્રવાસ કરે છે. તે જોઇને ડૉક્ટરે PFથી ઉપાડ્યા 19 લાખ અને બસ ખરીદી લીધી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ