બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / મનોરંજન / raj kundra pornography case police to seek custody extension

પોર્ન કાંડ / પોર્નોગ્રાફી મામલામાં રાજ કુંદ્રા માટે મહત્વનો દિવસ, આજે પુરી થઈ રહી છે પોલીસ કસ્ટડી

Dharmishtha

Last Updated: 07:51 AM, 27 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ કુંદ્રાની પોલીસ કસ્ટડી આજે એટલે કે 27 જુલાઈએ ખતમ થઈ રહી છે.

  • રાજની પોલીસ કસ્ટડી આજે ખતમ થઈ રહી છે
  •  પોલીસ રાજ કુંદ્રાની કસ્ટડી વધારવા માંગે છે
  • ફેબ્રુઆરીમાં દાખલ થયો કેસ

રાજની પોલીસ કસ્ટડી આજે ખતમ થઈ રહી છે

અશ્લીલ ફિલ્મો બનાવવા અને તેને એપ પર મુકવાના મામલામાં બિઝનેસમેન અને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા જેલમાં બંધ છે. તેમની પોલીસ કસ્ટડી આજે એટલે કે 27 જુલાઈએ ખતમ થઈ રહી છે. આ મામલામાં પોલીસને અત્યાર સુધી અનેક પુરાવા હાથ લાગ્યા છે અને રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે.

 પોલીસ રાજ કુંદ્રાની કસ્ટડી વધારવા માંગે છે

મુંબઈ પોલીસના સૂત્રોના જણાવ્યાનુસાર પોર્નોગ્રાફી મામલામાં પોલીસ રાજ કુંદ્રાની કસ્ટડી વધારવા માંગે છે. રાજ કુંદ્રાની સાથે તેમની કંપનીમાં આઈટી પ્રમુખ રયાન થોર્પની પણ પોલીસ કસ્ટડી ખતમ થઈ ગઈ છે.

હાઈકોર્ટમાં અરજી પર સુનવણી

મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે 19 જુલાઈએ રાજની ધરપકડ કરી હતી. રાજે કુદ્રાના બોમ્બે હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરી પોતાની ધરપકડને પડકારી હતી. તેમણે પોતાની ધરપકડને અયોગ્યા ગણાવી છે. આજે તેમની આ અરજી પર સુનવણી થશે.


ફેબ્રુઆરીમાં દાખલ થયો કેસ

પોનોગ્રાફી મામલામાં પોલીસે આ વર્ષની 4 ફેબ્રુઆરીએ એક કેસ દાખલ કર્યા હતા. જે બાદ મામલાના સ્પીડ પકડવાનું શરુ કર્યુ. જ્યારે પોલીસે મલાડ વેસ્ટ વિસ્તારમાં સ્થિત એક બંગલા પર રેડ પાડી તો ત્યાં પોર્ન ફિલ્મની શૂટિંગ ચાલી રહી હતી. 

રાજ આ મામલામાં મુખ્ય ષડયંત્રકાર હોવાની આશંકા

પોલીસને ત્યારે રાજ વિશે મહત્વના પુરાવા મળ્યા હતા. પરંતુ તેમની ધરપકડ પહેલા પોલીસ પાક્કા પુરાવા ભેગા કરવા માંગતી હતી. અત્યાર સુધીમાં  આ મામલામાં કુલ 11 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસ મુજબ રાજ આ મામલામાં મુખ્ય ષડયંત્રકાર હોવાનું જણાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Custody pornography case raj kundra કેસ પોર્ન રાજ કુંદ્રા pornography
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ