ચોમાસું / છોટાઉદેપુરમાં મેઘરાજાની મહેર યથાવત, હેરણ નદી બે કાંઠે

 Rainfall in Chhotaudepur water revenue in Heran river

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેધરાજા મનમુકીને વરસી રહ્યા છે. જ્યારે છોટાઉદેપુરમાં ભારે વરસાદને કારણે હેરણ નદી બે કાંઠે વહેતી થઈ છે. ભારે વરસાદને કારે નદીમાં પુર આવતા આસપાસીના ગામો પાણીમાં ગરકાવ થયા છે. તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદવી આગાહી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ