ચોમાસું / વડોદરા-સુરતમાં વરસાદી માહોલ યથાવત, ઓગસ્ટમાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

Rain in Vadodara-Surat, August breaks 10-year record

રાજ્યમાં આ વર્ષે મેઘરાજાએ મહેર કરી હોય તેમ સાર્વત્રિક વરસાદ પડ્યો છે. જ્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદ ચાલુ છે. તો હવામાન વિભાગ દ્વારા 24 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં સૌથી વધુ વરસાદ પડવાનો છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 90.02 ટકા વરસાદ નોંધાયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ