ચોમાસું / ગુજરાતમાં મેઘો મહેરબાન, 24 કલાકમાં આટલા તાલુકા જળબંબોળ

rain in Gujarat monsoon 2020 last 24 hours 98 tehsil get rain

ગુજરાતમાં ચોમાસુ ભરપુર બેસી ગયુ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 98 તાલુકામાં વરસાદ પડ્યો છે. આજે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી પણ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ