હવામાન વિભાગ / રાજ્યનાં માથેથી ભારે વરસાદનું સંકટ ટળ્યું, આગામી 5 દિવસ સુધી થશે સામાન્ય વરસાદ

Rain forecast by Weather section in Gujarat

રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં ભારે વરસાદનું સંકટ ટળ્યું છે. આગામી બે દિવસ રાજ્યમાં વાતાવરણ સામાન્ય રહેશે. ઓરિસ્સામાં લો પ્રેશર નબળુ થતાં રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. 2જી સપ્ટેમ્બરે વધુ એક લો પ્રેશર બની રહ્યું છે. આ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે તો રાજ્યમાં ફરી વાર ભારે વરસાદ આવે તેવી શક્યતા છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ