નિર્ણય / કોરોના સંકટમાં ભારતીય રેલ્વેનો મોટો નિર્ણય, દરેક ટ્રેન માટે ફેરફાર સાથે નક્કી થશે નવું ટાઈમટેબલ

railways is preparing new timetable for all trains may see-cut in halts

કોરોના વાયરસના કારણે ભારતીય રેલ્વેનું સંચાલન હવે પહેલા જેવું નથી થઇ રહ્યુ. એવામાં હવે રેલ્વે પોતાના સંચાલન માટે કેટલાક નવા પ્લાન તૈયાર કરી રહી છે. અને ઝીરો બેઝ્ડ પર આધારીત તમામ ટ્રેનો માટે એક નવું ટાઇમ ટેબલ બનાવામાં આવી રહ્યું છે. જેનો મતબલ એ છે કે તમામ યાત્રી ટ્રેનનું ટાઇમ ટેબલ અને તેની ફીક્વન્સી ફરી એકવાર નક્કી કરાશે. મળતી માહિતી મુજબ રેલ્વેએ યોજના બનાવી છે કે તે તમામ મેલ, એક્સપ્રેસ, અને કેટલીક અન્ય ટ્રેનોને હોલ્ટ સ્ટેશન પર ઓછી રોકવા માગે છે. જેથી ટ્રેન પોતાના ગંતવ્ય સુધી પહોંચવામાં ઓછો સમય લે.

બ્રેકિંગ ન્યૂઝ