પહેલ / ભારતીય રેલવેની નવી પહેલઃ ટ્રાફિક ઘટાડવા લેવાયો આ મહત્વનો નિર્ણય

railway department loop line

ભારતીય રેલવે દ્વારા દક્ષિણ મધ્ય ઝોનને આંધ્ર પ્રદેશના વિજયવાડા સ્ટેશનના બિક્કાવોલુ સ્ટેશ પર પહેલી લાંબી લૂપ લાઇન ચાલુ કરી છે. આ લાઇન વ્યસ્ત વિજયવાડા-વિશાખાપટ્ટનમવાળા રુટ પર છે. ભારતીય રેલવે દ્વારા ટ્રાફિકને હળવો કરવા આ યોજનાની પહેલ કરી છે. 

બ્રેકિંગ ન્યૂઝ