ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Archives / raids-in-north-gujarat-and-jamnagar

NULL / સૌરાષ્ટ્ર અને ઉ.ગુજરાતના કેરીના વેપારીઓને ત્યાં આરોગ્ય વિભાગના દરોડા

Published By: vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જામનગરમાં આરોગ્ય વિભાગના અધિકારીઓએ દરોડા પાડયા છે.કેરીના ગોડાઉનમાં કાર્બાઈડથી કેરી પકાવવામાં આવતી હતી.જેની જાણ આરોગ્ય વિભાગના અધિકારીઓને થતા અધિકારીઓએ ગોડાઉન પર દરોડા પાડયા હતા.આ દરમિયાન 700 કિલો કાર્બાઈડથી પકાવવામાં આવતી કેરી મળી આવી  હતી.ત્યાર બાદ અધિકારીઓએ આખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે હાલ કેરીની સિઝન પૂરજોશમાં ખીલી ઉઠી છે.ત્યારે અરવલ્લીના મોડાસામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કેરીના વેપારીઓ સામે લાલઆંખ કરી છે. મોડાસા શહેરમાં કેરીના 5 ગોડાઉનોમાં તપાસ હાથ ધરાઈ હતી.. કાર્બાઈડથી પકવેલી 1200 કિલો કેરી ઝડપાઈ હતી. અને આરોગ્યની ટીમે 1200 કિલો અખાદ્ય કેરીનો જથ્થો નાશ કર્યો હતો.અને તમામ વેપારીઓને નોટિસ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આપને જણાવી દઇએ કે ઉનાળાની સિઝન ચાલી રહી છે અને લોકો કેરી ખાવાનું વધારે પ્રમાણમાં પસંદ કરતા હોય છે ત્યારે કેટલાક વેપારીઓ દ્વારા કેરીના કેટલાક ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા અને કાર્બાઇડથી પકવેલી કેરીઓ પકડી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ