પ્રહાર / રાહુલ ગાંધીનો સરકાર પર પ્રહાર : વેકસીનેશનથી જ કાબૂમાં આવશે મહામારી, પણ સરકારને કોઈની ચિંતા જ નથી

Rahul Gandhi tweeted about poor vaccination system

મહામારી દરમિયાન સતત મોદી સરકાર પર સવાલ ઉઠી રહ્યા છે ત્યારે ફરી એક વાર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ