પ્રવાસ / બિહાર પરિણામો વચ્ચે રાહુલ ગાંધીનો રજાઓ માણવાનો કાર્યક્રમ થયો રદ્દ

Rahul Gandhi to reach jaisalmer on wednesday on two day visit

બિહાર ચૂંટણી અને અન્ય રાજ્યોમાં યોજાયેલ પેટાચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય વચ્ચે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના મિત્રો સાથે આજથી રાજસ્થાનના જેસલમેરમાં રજાઓ માણવા પહોંચવાના હતા. જો કે સૂત્રોને મળતી માહિતી મુજબ આ કાર્યક્રમ રદ્દ કરાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ