VIDEO / રાહુલ ગાંધીએ PM મોદીનો વીડિયો શેર કરી બજેટ પર કર્યો કટાક્ષ, તમારી જાદુઇ કસરતથી...

rahul gandhi narendra modi exercise routine economy budget 2020

બજેટ રજૂ થયા બાદ રાહુલ ગાંધીએ સરકાર પર કટાક્ષ કર્યો. PM મોદીના યોગવાળા વીડિયો મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને આડેહાથ લીધી..તેમણે કહ્યું, તમારી જાદુઇ કસરતથી અર્થતંત્રને વેગ આપી શકાય? ટ્વીટર પર રાહુલ ગાંધીએ લખ્યું છે કે, ડિયર પીએમ, કૃપા કરી આપના જાદુઈ વ્યાયામ દિનચર્યાનો ઉપયોગ કરો. આપને શું ખબર, કદાચ તેનાથી અર્થવ્યવસ્થા ચાલવા લાગે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ