રાજકારણ / જલીકટ્ટુ જોવા મદુરાઈ પહોંચ્યા રાહુલ ગાંધી, સાંજે નડ્ડા કરશે સ્થળની મુલાકાત

rahul gandhi jp nadda live updates pongal celebration aiadmk dmk bjp congress jallikattu tamilnadu elections

તમિલનાડુમાં આ વર્ષે વિધાનસભા ચૂટણી થવાની છે. આ વખતે ચૂંટણી ઘણી પડકારજનક રહેશે. કેમ કે જયલલિતા અને કરુણાનિધિના નિધનથી રાજ્યમાં કોઈ કરિશ્માઈ ચહેરો જોવા નથી મળી રહ્યો. આ જ કારણ છે કે જનતાને આકર્ષવા માટે તમામ દળ તીજ તહેવારના પ્રસંગે વાયદાથી લઈને તમામ ભેટોની વરસા કરતા અચકાતા નથી. પોંગલનો ઉત્સવ પણ તેનાથી અલગ નથી. સત્તાધારી એઆઈએડીએમકે આના માધ્યમથી રાજ્યમાં પોતાના ચૂંટણી અભિયાનની શરુઆત કરી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ