બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / Rahul Gandhi, Amit Shah and many other luminaries pay tribute, see what they said

શોકની લાગણી / હીરાબાના નિધનથી હું અત્યંત દુ:ખદ....: રાહુલ ગાંધી, અમિત શાહ સહિત અનેક દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિ, જુઓ શું કહ્યું

Megha

Last Updated: 10:20 AM, 30 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હીરાબાએ 18 જૂન 2022ના રોજ 100 વર્ષ પૂરા કરી લીધા હતા. છેલ્લાં 2 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આજે સવારે હીરાબાનું નિધન થયું.

  • નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું
  • ખુદ PM મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી
  • અમિત શાહ સહિત અનેક દિગ્ગજોએ પાઠવી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી હીરાબાનું 100 વર્ષની વયે નિધન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં તેઓને છેલ્લાં એક-બે દિવસથી અમદાવાદની U.N મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં તેઓની સતત સારવાર ચાલી રહી હતી. તેમની તબિયત નાદુરસ્ત થતાં માતાને મળવા માટે ખુદ PM મોદી પણ હોસ્પિટલ આવી પહોંચ્યાં હતાં. તદુપરાંત હોસ્પિટલે મેડિકલ બુલેટિન પણ ગઇકાલે જાહેર કર્યું હતું. જેમાં તેઓની તબિયત સુધારા પર આવી ગઇ હતી. પરંતુ આજે સવારમાં તેઓનું દુ:ખદ નિધન થયું છે. જેની ખુદ PM મોદીએ ટ્વિટ કરીને જાણકારી આપી છે.

હીરાબાએ 18 જૂન 2022ના રોજ 100 વર્ષ પૂરા કરી લીધા હતા. છેલ્લાં 2 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. PM મોદીએ માતા હીરાબાના નિધન પર ટ્વિટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પીએમ નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 

કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. 

કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પીએમ મોદીના માતા હીરાબેન મોદીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ