ક્રિકેટ / IND vs ENG : જેને લોકો ટીમમાંથી બહાર કાઢવાનું કહેતા હતાં તે બેટ્સમેને ફટકારી હાફ સેન્ચુરી

Rahane scores half century in second tests first inning

અજિંક્ય રહાણેએ ચેન્નાઈમાં રમાઈ રહેલ બીજી ટેસ્ટની પહેલી ઈનિંગમાં 107 બોલમાં હાફ સેન્ચ્યુરી લગાવી છે. તેની સાથે સાથે રોહિત શર્મા જોડે શતકીય પાર્ટનરશિપ પણ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ