PHOTO / રાફેલની તસ્વીરોઃ માછલીની આંખને પણ વિંધવાની ક્ષમતા જેવી તેની તમામ ખાસિયતો મંત્રમૃગ્ધ કરનારી

rafale in india rafale will be able to target even on small targets

અંબાલાની ધરતી પર આજે રાફેલ લેન્ડ કરશે. એરપોર્સ સ્ટેશન પર તૈયારીઓ પૂરી થઈ ચૂકી છે. 3700 કિમીની મારક ક્ષમતા વાળા 5 રાફેલ આવવાથી ન ફક્ત એર ડિફેન્સની શક્તિશાળી બનશે બલ્કે વિજિલન્સ પણ મજબૂત બનશે. પરમાણુ હથિયાર સહિત તમામ હથિયારને આના માધ્યમથી લોંન્ચ કરી શકાશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ