ના હોય ! / આ છે ફળોની મહારાણી, નામ છે નૂરજહાંઃ એક ફળની કિંમત જાણીને તમારી આંખો થઈ જશે પહોળી

queen of fruits noor jahan from mp mango price about 1000 rupees per-peace

મધ્યપ્રદેશમાં ખાસ પ્રકારની કેરી મળી રહી છે. તેને નૂરજહાં નામ અપાયું છે. આ 1 કેરીની કિંમત 1000 રૂપિયા છે અને તેને ફળોની મહારાણી કહેવાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ