બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Q3 GDP Growth Rate domestic product india 5.4 pc

ઈકોનોમી રેટ / અંદાજથી ધીમી રહી ભારતની અર્થવ્યવસ્થાની ગતિ, ત્રીજા ત્રિમાસિકમાં GDP 5.4 ટકા રહી

Hiren

Last Updated: 07:27 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચાલુ નાણાકીય વર્ષની ત્રીજા ત્રિમાસિક દરમિયાન ભારતનો જીડીપી ગ્રોથ રેડ 5.4 ટકા રહ્યો. જાણો શું થઇ ગયો જીડીપીનો આકાર....

  • અંદાજથી ધીમી ઇકોનૉમીની ગતિ
  • ત્રીજા ત્રિમાસિકમાં GDP 5.4 ટકા રહી
  • અનુમાનથી ઓછું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ

સરકારના આંકડાકીય કાર્યલાય દ્વારા સોમવારે જાહેર કરાયેલા ડેટા અનુસાર, નબળા મૈન્યુફેક્ચરિંગ આઉટપુટ અને રોકાણને લઇને ત્રિમાસિકમાં વિકાસ રૂંધાયો.

જાણો શું થઇ ગયો જીડીપીનો આકાર
ડેટામાં કહેવામાં આવ્યું છે કે, કૉન્સ્ટેન્ટ પ્રાઇસ(2011-12)ના અનુસાર 2021-22ની ત્રીજી ત્રિમાસિકમાં ગ્રૉસ ડોમેસ્ટિક પ્રોડક્ટ 38.22 લાખ કરોડ પર રહ્યો જે નાણાકીય વર્ષ 2020-21ની ત્રીજા ત્રિમાસિકમાં 36.26 લાખ કરોડ રૂપિયા રહ્યો હતો. આ 5.4 ટકાનો ગ્રોથ બતાવે છે.

પહેલી 2 ત્રિમાસિકમાં આટલી હતી GDP
હાલના ફાઇનાન્શિયલ યરના એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં દેશની GDP ગ્રોથ રેટ 20.1 ટકા અને જૂલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 8.4 ટકા પર રહી હતી.

ચાલુ નાણા વર્ષમાં 8.9 ટકા પર રહી શકે છે GDP
સરકારે બીજા એડવાન્સ એસટિમેટના અનુસાર નાણા વર્ષ 2021-22માં જીડીપી ગ્રોથ રેટ 8.9 ટકા પર રહી શકે છે. 2020-21માં દેશનો વિકાસ દર (-) 6.6 ટકા પર હતો. સરકારે જાન્યુઆરીમાં પહેલા એડવાન્સ એસ્ટિમેન્ટમાં 9.2 ટકા વિકાસ દરનું અનુમાન વ્યક્ત કર્યું હતું.

જાન્યુઆરીના અંતિમાં આટલો રહ્યો Fiscal Deficit
સરકાર દ્વારા જાહેર આંકડાઓ અનુસાર, જાન્યુઆરીના અંતમાં રાજકોષીય ખાધ(Fiscal Deficit) 2021-22ના વાર્ષિક બજેટ લક્ષ્યના 58.9 ટકા પર રહ્યો. ગત વર્ષમાં રાજકોષીય ખાધ સંશોધિત અનુમાન 66.8 ટકા પર રહ્યું.

અનુમાનથી ઓછું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ
સરકાર દ્વારા જાહેર આંકડાઓ અનુસાર, ડિસેમ્બરમાં ભારતનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ 0.4 ટકાની ગતિથી વધ્યો. આ ગ્રોથ રેટ આશાથી ઘણો ઓછો રહ્યો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ